નિર અપરાધી જીવનો શોખથી કરે શિકાર
નિર અપરાધી જીવનો જે શોખથી કરે શિકાર
ત્રાસ નહીશ વર્તણો એપણ એક ગમાર
બુરાહાલ બદલી ગયા અને શુખ પામે ઓ સંસાર
બુરાહાલ બદલી ગયા
શુખ પામે ઓ સંસાર
દિન ધુખીયાને વિશરી ગયો એપણ એક ગમાર
કામ નહી ઉત્તમ કરે અતિ રાખે અહંકાર
કયું કરે નહી કોઈનું એપણ એક ગમાર
બાઈ બંધની ભૂલનો જે ધોખો કરે ધરાર
કાયમ જાં ત્યાં ગાયા કરે એપણ એક ગમાર
બાલ વરુધ જતિ મીત્રને તાત સામો કરે તકરાર
તાત સામે તપી જાય તો એપણ એક ગમાર
કામ બગાડી પોતાના ઘર્તણું અને આટા દીએ અપાર
કામ બગાડી ઘર્તણું આટા દીએ અપાર
માથે કર્જો કરીન કિર્તિ કરે એપણ એક ગમાર
બેશ ગાયને ભાવથી જે આપે નઈ આહાર
પસી દુધ માટે ડોટુ દીએ એપર એક ગમાર
દુધ માટે ડોટુ દીએ એપર એક
મનુષ દેહ મલ્યા છતા જો ભજે નઈ કિર્તાર અફીરથી પ્રીતી કરે એ પણ એક
માને મનમાં માનવી જે દારુ ને દિલદાર પ્યાલી પીદા પછી પ્રવશ બને એ પણ એક
ખુશામતી ને લાલ છું જે ને પઈશા માંજુ હોઈ પ્યાલ એવો કવીજન કુણો હોઈ તો એ પણ એક