રામ ભજી લે પ્રાણ્યા પછી ભજાશે નેકાયા થાશે જર્જરીબછી બેઠું રેવાશે નેસાધુ તેરો સંગળો ના છોડું મેરે લાલહે સાધુ તેરો સંગળો ના છોડું મેરે લાલહે લાલ મેરા દિલમે સંતો લાગી વેરાગી રામાજોઈઉ મેં તો જાગી હો જીએ બસ્તી મેં રહેના મેરે ભાઈમાગી ને ખાવના હો જી માગી ને ખાના હો જીહે જી એ તુકડે મેસે તુકડા કરી દેનામેરે લાલ એ લાલ મેરા દિલમે સંતોલાગી વેરાગી રામા એ જોઈઉ મેં તો જાગી હો જીજાલંભર નો છેલો જતિ ગોરખ બોલ્યા હો જીગોરખ બોલ્યા હો જીહે જીરેહે બોલ્યા હો જીબોલ્યા કાઈ અમર્તવાણી મેરે લાલએ લાલ મેરા દિલમે સંતો લાગી વેરાગી રામાજોઈઉ મેં તો જાગી હો જી