તારા વિના મારો દાડો ના જાતો વેરણ રાતડી લાગે
માલણ વિના મન ના માને કાલ જે કાટાર વાગે
તારા વિના મારો દાડો ના જાતો વેરણ રાતડી લાગે
માલણ વિના મન ના માને કાલ જે કાટાર વાગે
મોડુ તો બતા માનિ તીઓ માલણ મને મોડુ તો બતા
શાજાણ તારા હંબારણ આ
શાજાણ તારા હંબારણ આ
આ મારા વયુના ઘીરાવલે વણ મારે કાલાજ કાલાજ કેરે કણહલે
એક એક રે આવીને ચાંચું ભરે
જાગ નહિ તો પ્રાણનું મારું ઉડી જશે પંખેરું
પ્રેમ દુહાઈ દઈને તોને આજ પુકારે મેરું
જાગ નહિ તો પ્રાણનું મારું ઉડી જશે પંખેરું
પ્રેમ દુહાઈ દઈને તોને આજ પુકારે મેરું
આવને મલણ આ પલ જે વાગ્યા ઘાબ આખ્યો મારી નિરવાહવે આવને મલણ આ
આખ્યો મારી નિરવાહવે આવને મલણ આ