Nhạc sĩ: Dipak Upadhyay
Lời đăng bởi: 86_15635588878_1671185229650
હાહરે ઘડૂલીયો ચડાવુ રે ગેર્ધારી
ઘહર વાટ્યૂ જુવે છે મમોરી કે બેડ્લુ
ચડાવુ રે ગેર્ધારી
તારા માથા નૂ અં ગોડો રે ગેર્ધારી
જાને છૂટો કે પેજી નૂ ગોડો રે બેડ્લુ ચડાવુ રે ગેર્ધારી
હા હરે ગડુલી યો ચડાવુ રે ગેર્ધારી
હા હરે ગડુલી યો ચડાવુ રે ગેર્ધારી
હા હરે ગેર્ધારી