મારિ હિવણીરહાર ટૂટો રાજ્ છુડો મારી બઈન્
મારી હિવુણીરુ હાર ટૂટો રાજ્ છુડો મારી બઈન્
વાજી યા વાજી લાકલો માનુ રાજ્ છુડો મારી બઈન્
હરી હિવુણીરુ હાર ટૂટો રાજ્ છુડો મારી બઈન્
અંગ્ળી પકડ મારો પુણ્ ચો પકડીયો
અંગ્ળી પકડ મારો પુણ્ ચો પકડીયો
મા જુણેરી મા જુણેરી લુંબા તૂ તે રાજ છોડો મારી બઈન્
મારે જુરેરુ ભાર તૂ તો રાજ છોડો મારી બઈન્
ઇક ડર હય મારી સાસુ નાણં દીરો
ઇક ડર હય મારી સાસુ નાણ્ં દીરો
રા સોણા મે જાલા દેવે રાજ છોડો મારી બઈય
માર હીવ્ડેર હાર તૂ તૂ રાજ છોડો મારી બઈય
એક ડર હય મારે ચોટોડી દીવે રિસાર હોં
મેલામે મેલામે જાલા દેવે રાજ છોડો મારી બઈય
માર હીવ્ડેર હાર તૂ તૂ રાજ છોડો મારી બઈય
ઇક ડર હઈ મારે છેલે ભોવર સારો હોમ
સે જામે જાલા દેવે રાજ છોડો મારી બઈય
માર હીવ્ડેર હાર તૂ તૂ રાજ છોડો મારી બઈય
માજીયા માજીયા કેનો માલો રાજ છોડો મારી બઈય
માર હીવ્ડેર હાર તૂ તૂ રાજ છોડો મારી બઈય
છોડો મારી બઈય
છોડો મારી બઈય