અધવથાચો ડુંગરો ને દવલાગ્યો ભેકારસળગ્યો ચૂડી ચાંગ્લો ને પંખી કરે પુકારકાલા ગેગન ને હોશી કે સૂરજ પોડી ગયુંસૂરજ પોડી ગ્યો કારી વાધલી નીસે જે સૂરજ પોડીગયું સૂરજ પોડી ગ્યોહડવે બોલોમારમાર રામ રે આડવે બોલો માર રામ હીંડે બોલો માર રામએતો કાલી રે પછેડી અંગે પોડી ગયો સૂરજ પોડી ગયોધર્તિ નુસહાગ લુટાયો ને કરકંકણ નંધવાયાને ભાલે ભરે તાકુંકું તીલક રુધિરથી ભુસાયાએમો ને જીવ તી મેલે ને જીવ ક્યાં જોડી ગયું સૂરજ પોડી ગયુંકારા ગગન ને ઓશી કે સૂરજ પોડી ગયું સૂરજ પોડી ગયું